શાળા યુનિફોર્મ ની યોજના

 



શાળાઓની અંદર વિદ્યાર્થીઓને ભણવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જેમાં આપણે આગળ એક પોસ્ટની અંદર મધ્યાન ભોજન વિશે યોજના વિશે માહિતી મેળવી હતી તો આજે એવી જ કંઈક બીજી યોજના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તે યોજનાનું નામ છે શાળા યુનિફોર્મ ની યોજના.


શૈક્ષણિક અંગેની યોજનાઓ :



નમસ્કાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રો,


આજે હું તમને એક એવી શિક્ષણ અંગેની યોજના વિશે માહિતગાર કરવા આવ્યો છું જેની જરૂરિયાત સૌ કોઈ લોકોને પડે છે તો તે યોજનાનું નામ છે,

શાળા યુનિફોર્મ ની યોજના


લાભ કોને મળે

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે આ યોજના છે.

આ યોજના અંતર્ગત આવક મર્યાદા રૂપિયા એક લાખ વીસ હજાર છે.



કેટલો લાભ મળે.

ગણેશની બે જોડીના રૂપિયા 600 સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.


ક્યાંથી લાભ મળે.

સંબંધ કરતાં પ્રાથમિક શાળામાંથી અથવા સમાજ કલ્યાણ કચેરી માંથી પણ લાભ મળે.


કયા કયા પુરાવા જોઈએ.

જાતિનો દાખલો.

શાળામાં ભણતા હોય તેનો પુરાવો.

આવકનો દાખલો.


વધારે માહિતી માટે વિડિયો જુઓ.

Play



ઉપર રીતે જણાવ્યા પ્રમાણે તમને આ યોજના ની અંદર એટલે કે શાળાએ ન્યુ સીમ યોજનામાં ઉપર દર્શાવ્યા પ્રમાણે ગણેશની બે જોડીના રૂપિયા બેંક ખાતામાં અને તેનો લાભ સમાજ કલ્યાણ ખાતા માંથી અથવા તો પ્રાથમિક શાળામાંથી અને ઉપર જણાવ્યા તે ડોક્યુમેન્ટ લઈ જઈ શકાય છે.


આ યોજના ની અંદર બાળકોને શાળાએ પહેરવામાં આવતો યુનિફોર્મ માટે સરકારશ્રી દ્વારા ચોક્કસ ભંડોળ આપવામાં આવે છે જેના દ્વારા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શાળાએ ની ફોર્મ માટે સહાય મળી જાય છે.


શાળાની અંદર બધા વિદ્યાર્થીઓ એક સમાન રીતે ભણી શકે અને ઊંચનીચના ભેદભાવ વગર એક સરખા કપડા ની અંદર આવે જેથી કોઈ લઘુતાગ્રંથી થી પીડાય ની અને અભ્યાસ ની અંદર વ્યવસ્થિત ધ્યાન આપી શકે તે માટે સરકાર શ્રી દ્વારા એક એની ફોર્મ શાળા માટે ફરજિયાત યોજના બનાવી છે.


તો આયુષ્યમાન યોજના ની માહિતી મેળવ્યા પછી આપણે હવે આદિમજુથ એટલે કે કહેવાય છે.શિવ tribal group ptg ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃતિ વિશે વાત કરીશું.


ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ યોજના.

 

લાભ કોને મળે.


ધોરણ ૧થી ૧૦માં આદિમજુથ માં આવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને આ યોજનાનો લાભ મળે.



કેટલો લાભ મળે.


ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થી ઓને મળવાપાત્ર શિષ્ય વૃત્તિની રકમ રૂપિયા 1350 છે.

ધોરણ ૯ ૧૦ના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્ય વૃત્તિની રકમ 2250 છે.



લાભ ક્યાંથી મળે.


સંબંધિત શાળામાંથી.

મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી.


કયા કયા પુરાવા જોઈએ.


જન્મ નો દાખલો

જાતિનો દાખલો

આવકનો દાખલો

ધોરણ 9 10 માં આવક મર્યાદા રૂપિયા બે લાખ છે.


નોંધ

આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલ માંથી શાળાએ વિદ્યાર્થીની ડેટા એન્ટ્રી કરી અરજી કરવાની રહેશે.


ઉપર દર્શાવ્યા પ્રમાણે શિષ્યવૃત્તિ યોજના કયા ધોરણના બાળકોને કેટલા રૂપિયા શિષ્યવૃતિ ક્યાંથી અને કયા પુરાવા દ્વારા મળશે તેની સરસ મજાની માહિતી તમને મળી ગઈ છે.


ઉપર્યુક્ત દર્શાવ્યા પ્રમાણે આ યોજનાના લાભ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા એક વ્યવસ્થા કરેલી છે જેની અંદર શાળા દ્વારા વિદ્યાર્થીઓને ડેટા એન્ટ્રી કરી અને ઓનલાઇન અરજી કરવાની હોય છે તો આ અરજીની તારીખ પ્રમાણે વિદ્યાર્થીઓ કે વાલીઓ પોતાના ડોક્યુમેન્ટ લે શાળાની અંદર સમયસર જમા કરાવી યોજનાનો લાભ લઇ શકે છે.


તો આ પ્રમાણે આપણે બે યોજના વિશે ની વાત કરી શાળા યુનિફોર્મ યોજના અને ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃતિ ની યોજનાઓ. જેની ઓનલાઇન ગુજરાત પોર્ટલ પરથી પીડીએફ ડાઉનલોડ કરી શકાશે પણ જ્યારે શિષ્યવૃતિ ઓનલાઈન ભરવાનું શરૂ હોય ત્યારે જ.


મારી આપણી પાસે એટલી અપેક્ષા છે કે આ બે યોજના વિશેની આ પોસ્ટને જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થી કે વાલી સુધી જરૂર પહોંચાડો જેથી તેઓ આપ થી વંચિત ન રહે અને આર્થિક રીતે પણ થોડી સહાય મળે.


આભાર...


0 Comments